જયારે ઘારેલું કાર્ય ન થાય ત્યારે હિંમતથી કામ લેવું, જરૂર સક્સેસ મળશે.

અમેરિકાના એક સ્ટેટમાં રહેતો યુવાન ક્લાર્ક તરીકે નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યૂ આપવા ગયો. તે યુવાન ખૂબ મહેનતુ અને હોશિયાર હતો પણ તે ગરીબ કુટુંબમાંથી આવતો હતો. તેથી તેણે બહુ સાધારણ કપડાં પહેર્યાં હતાં. તેનો ઈન્ટરવ્યૂ લેનારા સાહેબોએ જાતજાતના સવાલ પૂછ્યા. યુવાને તમામ સવાલોના સંતોષકારક ઉત્તર આપ્યા. ઈન્ટરવ્યૂ પૂરું થયા પછી ઈન્ટરવ્યૂ લેનારાઓ પૈકી એક સાહેબે તેને કહ્યું, ‘ઠીક છે. અમે તમને ફોનથી જાણ કરી દઈશું કે તમને અમારી કંપનીમાં નોકરી આપવામાં આવી છે કે નહીં.’

યુવાને ખચકાઈને કહ્યું, ‘પણ સાહેબ, મારા ઘરમાં ફોન નથી.’

“કંઈ વાંધો નહીં અમે તમને તમારા મોબાઈલ ફોન પર જાણ કરી દઈશું.”એક વાચાળ અધિકારીએ કહ્યું, “પણ સાહેબ મારી પાસે તો મોબાઈલ ફોન પણ નથી,”યુવાને કહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *