શિયાળામાં ફાયદાકારક અને સ્વાસ્થ્યદાયક અલગ-અલગ સ્વાદિષ્ટ જ્યુસ.

શિયાળો એક એવી ૠતુ છે જેમાં આપણે શરીરને કોઈ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ ન આપતાં હોઈએ એવું લાગે. જેમ કે અવનવાં પાક,મીઠાઈઓ, ચીક્કીઓ, ફળો, નવાં-નવાં શાકભાજી વગેરે વસ્તુઓનો જાણે ઘરમાં મેળો લાગ્યો હોય એવું લાગે.શિયાળાને ‘બોડી બિલ્ડીંગ ફેઝ ઓફ ધ યર’કહેતા હોઈએ તો પૌષ્ટિક આહાર ન લઈએ એ તો કેમ બને!! આજે આપણેવાત કરવાના છીએ એવા જ પૌષ્ટિક ફળ અને શાકભાજીમાંથી બનતા અવનવા જ્યુસ અને તેમના ફાયદાઓ વિશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *