સૌનું ફેવરિટ અમુલ ચીઝ બનાવવાની સરળ રેસીપી.

હેલો મિત્રો!! આજે આપણે બનાવીશું આપણા સૌનું ફેવરીટ અમુલ ચીઝ. એ પણ થોડી જ મીનીટમાં. અમુલ જેવું જ ચીઝ ઘરે બનાવવું ખુબ જ સરળ છે. તેમજ ખુબ જ ઓછી સામગ્રીઓમાંથી બની જાય છે.ચીઝ બનાવવાની આ સૌથી સરળ રેસીપી છે. આ રીત ફોલો કરીને ચીઝ બનાવશો તો ૧૦૦% અમુલ જેવું જ ચીઝ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *