ashvindeckoid

જાણી લો શિયાળામાં થતાં સામાન્ય દર્દોને પહોંચી વળવાના ઘરગથ્થું ઉપચારો વિશે.

શિયાળામાં વાતાવરણ ઠંડુ અને શુષ્ક હવા વહેતી હોવાથી શરદી, ઉધરસ થાય એ બહુ સામાન્ય બાબત છે. મોટાભાગે આવી સ્થિતિમાંદવા લેવા કરતા લોકો ઘર ગથ્થું ઉપાયો… Read More »

કોણ-કોણ છે એ પાંચ સેલિબ્રિટી કપલ્સ જેમણે લગ્નની એક ‘સ્ટીરિયોટાઈપ’ ઈમેજ તોડી છે?

સમાજે લગ્ન સંબંધિત અમુક નિયમો અને ગાઈડલાઈન્સ નક્કી કરેલા છે. ટૂંકમાં સમાજે એક‘સ્ટીરીયોટાઈપ’ઈમેજ ઘડી દીધીછે. આજે આપણે અમુક એવા સેલિબ્રિટી કપલ્સ વિશે વાત કરવાના છીએ… Read More »

ટેસ્ટી રોટી બોક્ષ (વધેલી રોટલીમાં થી બનતો એક ટેસ્ટી નાસ્તો)

જયારે પણ બનાવેલી રોટલી વધે તો, ત્યારે તેને ગરમ કરી ચા જોડે ખાતાં હોઈએ કે પછી તેને તળી ને. પરંતુ આરેસીપી પણ વધેલી રોટલીમાંથી જ બનાવવામાં આવે છે. ખુબજ જલ્દીથી બનતી અને સ્વાદમાં ખુબજ ટેસ્ટી હોય છે. તેમજ સાંજના સમયમાં બાળકો ને ભૂખ લાગે ત્યારે આ વધેલી રોટલી માંથી તેમને હેલ્થી નાસ્તો બનાવી ખવડાવીશકીએ. રોટી બોક્ષ બાળકોને લંચ–બોક્ષમાં આપવા માટેનો બેસ્ટ નાસ્તો છે. તેમજ આ રોટી બોક્ષ તમે ટમેટો સોસતેમજ ખજુર આંબલીની ખાટી–મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો.

જાણો આપણાં જૂનાગઢના મહેમાન બનીને આવતા પક્ષીઓ વિશે.

આપણાં જૂનાગઢમાં એક બાજુ ગઢ ગરવો ગિરનાર છે તો બીજી બાજુ સિંહોની ત્રાડ સંભળાય એવી ગાંડી ગીર છે. જૂનાગઢએ ઘણી બધી સાંસ્કૃતિક અને પ્રાચીન વારસો… Read More »

જયારે ઘારેલું કાર્ય ન થાય ત્યારે હિંમતથી કામ લેવું, જરૂર સક્સેસ મળશે.

અમેરિકાના એક સ્ટેટમાં રહેતો યુવાન ક્લાર્ક તરીકે નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યૂ આપવા ગયો. તે યુવાન ખૂબ મહેનતુ અને હોશિયાર હતો પણ તે ગરીબ કુટુંબમાંથી આવતો… Read More »

શિયાળામાં ફાયદાકારક અને સ્વાસ્થ્યદાયક અલગ-અલગ સ્વાદિષ્ટ જ્યુસ.

શિયાળો એક એવી ૠતુ છે જેમાં આપણે શરીરને કોઈ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ ન આપતાં હોઈએ એવું લાગે. જેમ કે અવનવાં પાક,મીઠાઈઓ, ચીક્કીઓ, ફળો, નવાં-નવાં શાકભાજી વગેરે… Read More »

જાણો નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવનાર જૂનાગઢનાં 12 વર્ષીય દિવ્યાંગ ‘વિશ્વ પોશીયા’ વિશે.

લહેરો સે ડરકર નૈયા પાર નહી હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી. આપણાં જૂનાગઢમાં રહેતા 12 વર્ષના બાળકે આ ઉક્તિને સાર્થક કરી… Read More »

90’ના સમયગાળામાં આવતી એ જાહેરાતો એ લોકોના દિલ જીતી લીધા હતા.

ટેલિવિઝન પર જેમ ફિલ્મો અને સિરિયલ્સ મહત્વનો ભાગ ભજવે છે તેવી જ રીતે બ્રેકમાં આવતી એડ્વર્ટાઇઝમેન્ટ્સપણ એટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે. તો 90’ના સમયગાળા… Read More »